વહી રહેલા વર્ષ ની વાત - નવા વર્ષે નવી આશા અને સંભાવનાઓ ની શરૂઆત. The talk of the passing year - the beginning of new hopes and possibilities in the new year.
Manage episode 392371497 series 3463861
વહી રહેલા વર્ષ ની વાત - નવા વર્ષે નવી આશા અને સંભાવનાઓ ની શરૂઆત.
જીવન એ દિવસો નો સરવાળો નથી પણ પળ પળ નો આનંદ મેળો છે.
આપણી દિનચર્યા જ આપણી રતમાંય અને આનંદમય ચર્યા છે.
જરા ધીમા થાવ કારણ કે ગોડ ઈઝ ઈન ડીટેલ.
પોલ ઓસ્ટર ની કથા પરથી બનેલી એક સ્મોક નામની ફિલ્મ.
તેમાં એક નાનકડી દુકાન ની વાત છે.
The talk of the passing year - the beginning of new hopes and possibilities in the new year.
Life is not the sum of days but the joy of moments.
Our daily routine is our precious and joyful pastime.
Slow down because God is in the detail.
A film called Smoke based on a story by Paul Auster.
It is about a small shop.
#positivepodcast #positivethinking #positivity #selfhelp #goodpodcast # Gujarati #podcast #life #lifelove #love #care #mrmodulator
30 odcinków